Posted in Junagadh

“જન સમર્થન” કાર્યક્રમ અંતર્ગત ૮૭. વિસાવદર વિધાનસભા વિસ્તારના ડુંગરપુર બુથ નંબર-૩ ખાતે ઘર ઘર સંપર્ક

આજરોજ “જનસંપર્ક” થી “જન સમર્થન” કાર્યક્રમ અંતર્ગત ૮૭. વિસાવદર વિધાનસભા વિસ્તારના ડુંગરપુર બુથ નંબર-૩ ખાતે ઘર ઘર સંપર્ક અભિયાન દરમિયાન ઘરે ઘરે સ્ટીકર લગાવવામાં આવ્યા સાથે સરકારશ્રીની કલ્યાણકારી વિવિધ લક્ષી યોજનાઓ ની માહિતી સભર પુસ્તિકાનુ વિતરણની સાથે 90 90 90 20 24 નંબર પર મિસ કોલ કરાવી આવેલા લિંકમાં માહિતી ભરી સેવા કાર્યમાં સહભાગી થયો.

#9YearsOfSeva

+10

Posted in Gandhinagar

શ્રી અજયભાઈ પટેલ સાહેબ ને આજરોજ રૂબરૂ મળીને અભિનંદન પાઠવેલ.

કો. ઓપરેટિવ બેન્ક ઓફ ઇન્ડિયાના બિનહરીફ ચેરમેન બનવા બદલ માન. શ્રી અજયભાઈ પટેલ સાહેબ ને આજરોજ રૂબરૂ મળીને અભિનંદન પાઠવેલ.