Posted in Junagadh

ગરપુર બુથ નંબર 3 માં આવેલ રામદેવપીર મંદિર ખાતે પુજન અર્ચન, દર્શન

આજે ૮૭.વિસાવદર વિધાનસભા વિસ્તારના ડુંગરપુર બુથ નંબર 3 માં આવેલ રામદેવપીર મંદિર ખાતે પુજન અર્ચન, દર્શન કરી સરકારશ્રીની લોક કલ્યાણ અર્થેની સિદ્ધિઓ સ્થાનિક લોકો સાથે વાગોળી 9090902024 નંબર પર મિસ કોલ કરાવી સરલ એપ્લિકેશન ડાઉનલોડ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ને સૌએ સમર્થન આપ્યું હતું..

+4

Posted in Junagadh

87-વિસાવદર વિધાનસભા વિસ્તારના ડુંગરપુર બુથ નંબર-૩ ખાતે #ઘર_ઘર_સંપર્ક_અભિયાન

આજે 87-વિસાવદર વિધાનસભા વિસ્તારના ડુંગરપુર બુથ નંબર-૩ ખાતે #ઘર_ઘર_સંપર્ક_અભિયાન અંતર્ગત ગામના સરપંચ અને પૂર્વ સરપંચ સાથે મુલાકાત કરી સરકારશ્રીની લોક ઉપયોગી કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતી પુસ્તિકાઓનું વિતરણ કરી સરકારશ્રીની યોજનાઓનો છેવાડાના માનવી સુધી લાભ મળે તેવા પ્રયાસ કરેલ.

+6

Posted in Junagadh

મનન અભાણી ના શુભ વિવાહ લગ્ન પ્રસંગે હાજરી આપી આશીર્વાદ પાઠવ્યા.

આજરોજ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર ના યુવા મોરચાના અધ્યક્ષ મનન અભાણી ના શુભ વિવાહ લગ્ન પ્રસંગે યોજાયેલ સત્કાર સમારોહમાં હાજરી આપી આશીર્વાદ પાઠવ્યા.