જૂનાગઢ જીલ્લા માં સંભવીત “બિપરજોય” ચક્રવાતને પહોંચી વળવા પ્રભાવિત સ્થળોની મુલાકાત વેળાએ પધારેલ રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે હાજર રહી આજરોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જુનાગઢ ખાતે સેડનું સ્થળ નિરીક્ષણ કરી યાર્ડ ખાતે ખેડૂતો દ્વારા દ્વારા લાવવામાં આવેલ જણસી ને વાવાઝોડાને કારણે નુકસાન ન થાય એ અંગે તકેદારીના પગલાં લેવા જરૂરી સૂચનો કર્યા.




