સંભવીત બિપરજોય વાવાઝોડાને પગલે માંગરોળ તાલુકાનાં શીલ બંદર ખાતે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે હાજર રહી જિલ્લા વહીવટી તંત્ર , સહકારી આગેવાન ધારાસભ્યો, NDRF. ની ટીમ સાથે મુલાકાત કરી સંભવિત “બિપરજોય” વાવાઝોડાથી થનાર નુકસાન ને નિવારવા સ્થાનીક રહેવાસીને NDRF ની ટીમ દ્વારા બસ દ્વારા સલામત સ્થળે સ્થળાંતરીત કરાયા.




