સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા જી ને હાલ માં “બિપરજોય વાવાઝોડા” ના પ્રભાવ ને પહોચી વળવા અને આગોતરી વ્યવસ્થા જોવા જુનાગઢ જિલ્લા ની જવાબદારી સોપવામા આવેલ છે, ત્યારે તાબડતોડ તેમને જિલ્લાની જવાબદારી લઇ, અસરગ્રસ્ત તમામ તાલુકાઓ ની મુલાકાત કરી, જિલ્લા ના કોઇ પણ નાગરીક ને ભોજન, રહેવાની કે પશુધન કે જાન માલની કોઇ પણ પ્રકાર ની તકલીફ ના પડે તેનુ સુઝબુઝ થી આગોતરુ આયોજન કરી. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ભાજપ ના આગેવાનો સાથે સતત સંપર્ક મા રહી પરીસ્થીતિ ઉપર ચંપતી નઝર રાખી રહ્યા છે. અસ…
See more




