Posted in Visavadar

“વિશેષ સંપર્ક અભિયાન” સહિત વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ (બ્રહ્માનંદધામ – ચાપરડા)

વૈશ્વિક નેતા અને દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કુશળ નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને આયોજીત”વિશેષ સંપર્ક અભિયાન” સહિત વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ 13.જુનાગઢ લકોસભા શ્રેત્રમાં (બ્રહ્માનંદધામ – ચાપરડા) સ્થીત અખીલ ભારતીય સાધુ સમાજ નાં અધ્યક્ષ,પરમ પુજ્ય પરમ વંદનીય શ્રી મુક્તાનંદ બાપુ સાથે સુરવેધામ ખાતે મુલાકાત કરી સરકારશ્રીની લોક ઉપયોગી સિદ્ધિઓની માહીતી સભર પુસ્તીકા અર્પણ કરી આશીર્વાદ મેળવી સરકારશ્રી ની “9” વર્ષની સફળતાના સ્મરણો વાગોળ્યા હતા.

+6

Posted in Visavadar

સંપર્કથી સમર્થન અભિયાન” અંતર્ગત ૮૭ વિસાવદર વિધાનસભા વિસ્તારના માંડાવડ માર્કેટીંગ યાર્ડ ખાતે

આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi જીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીની સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે “સંપર્કથી સમર્થન અભિયાન” અંતર્ગત ૮૭ વિસાવદર વિધાનસભા વિસ્તારના માંડાવડ માર્કેટીંગ યાર્ડ ખાતે લાભાર્થી સંમેલન યોજાયું જેમાં ઉપસ્થિત રહી લાભાર્થીઓ ને સંબોધિત કર્યા, સાથે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના પ્રમાણપત્રો સાથે માં અમૃતમકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.

+7