આજરોજ જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે અનું સૂચિત જાતિ મોરચા જીલ્લા કારોબારીની બેઠક અપેક્ષીત કાર્યકર્તાઓ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મળી, જેમાં હાજરી આપી પાર્ટી દ્રારા આપવામાં આવેલ વિશેષ લોક સંપર્ક અભિયાન અંતર્ગત સંપર્ક થી સમર્થન કાર્યક્રમના આયોજન અંગે જરૂરી માર્ગદર્શન આપેલ.




