Posted in Junagadh

“સમન્વય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ” ના કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો. ઉદય જલું સાથે મુલાકાત કરી

ગૌરવવંતા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપની સરકારમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષની ઉજવણી અંતર્ગત આજરોજ મારી ઓફિસ “ક્રિષ્ના આર્કેડ” ખાતે “સમન્વય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ” ના કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો. ઉદય જલું સાથે મુલાકાત કરી સરકારશ્રી દ્વારા લોક કલ્યાણ અર્થે કરાયેલી નવ વર્ષની સિદ્ધિઓની પુસ્તિકા અર્પણ કરી.