Posted in Junagadh

બિશનોઈ આશ્રમ ખાતે સંત શ્રી ગણેશ દાસ ગુરુ શ્રી ભાગીરથ દાશ આચાર્ય સાથે મુલાકાત કરી

ર્તવ્યનિષ્ઠ અને જનસેવામાં સદૈવ સમર્પિત આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને દેશસેવામાં 9 વર્ષ પૂર્ણ થવા પર આજ જુનાગઢ તાલુકાનાં વડાલ નજીક આવેલ બિશનોઈ આશ્રમ ખાતે સંત શ્રી ગણેશ દાસ ગુરુ શ્રી ભાગીરથ દાશ આચાર્ય સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા એ વેળાએ જન સેવામાં સદૈવ કાર્યરત પ્રધાનમંત્રી શ્રીના લોક સેવાના કાર્યોને યાદ કર્યા હતા.

#9YearsOfModiGovt

#9YearsOfSeva

+3

Unknown's avatar

Author:

SANJAY RATHOD Social Media Marketing Expert. Call me any Time: +91 9427738648