૮૭-વિસાવદર વિધાનસભા વિસ્તારના ડુંગરપુર ગામે બુથ નંબર-૩ ખાતે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ના લાભાર્થીઓ સાથે વિસ્તારક તરીકે મુલાકાત કરી સરકારશ્રીની ૯ વર્ષની સિદ્ધિની પુસ્તિકાઓનું વિતરણ કરેલ એ વેળાએ લાભાર્થીઓએ પોતાના ખૂબ સારા પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.










































