વિશેષ જનસંપર્ક અભિયાન ના પ્રારંભે ગૌરવવંતા ગુજરાતના પનોતા પુત્ર, માં ભારતીના સેવક અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારની સફળતાનાં 9 વર્ષ પૂર્ણ કરી રહી છે, તે અંતર્ગત આજરોજ સુરવેધામ ચાપરડાના સંત શ્રી પ.પૂ. સદાનંદ બાપુ સાથે મુલાકાત કરી સરકારની સિદ્ધિઓ વાગોળી હતી.




