Posted in Visavadar

ચાપરડાના સંત શ્રી પ.પૂ. સદાનંદ બાપુ સાથે મુલાકાત કરી

વિશેષ જનસંપર્ક અભિયાન ના પ્રારંભે ગૌરવવંતા ગુજરાતના પનોતા પુત્ર, માં ભારતીના સેવક અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારની સફળતાનાં 9 વર્ષ પૂર્ણ કરી રહી છે, તે અંતર્ગત આજરોજ સુરવેધામ ચાપરડાના સંત શ્રી પ.પૂ. સદાનંદ બાપુ સાથે મુલાકાત કરી સરકારની સિદ્ધિઓ વાગોળી હતી.

+5

Posted in Visavadar

“વિશેષ સંપર્ક અભિયાન” અંતર્ગત વિવિધ કાર્યક્રમો

વૈશ્વિક નેતા અને દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કુશળ નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને આયોજીત”વિશેષ સંપર્ક અભિયાન” સહિત વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ 13.જુનાગઢ લકોસભા ક્ષેત્રના આપાગીગા સમાધિ સ્થાન સતાધાર ખાતેના મહંત શ્રી વિજય બાપુ સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવી 9 વર્ષની સફળતાના સ્મરણો યાદ કર્યા હતા.

+7

Boost

Posted in Junagadh

ખાંટ રાજપૂત સમાજ ભવન માં નવનિર્મિત “નુરસતા ગોર” દાદાના મંદિરના અનાવરણ પ્રસંગે

આજરોજ જુનાગઢ તાલુકાનાં ડુંગરપુર ખાતે આવેલ ખાંટ રાજપૂત સમાજ ભવન માં નવનિર્મિત “નુરસતા ગોર” દાદાના મંદિરના અનાવરણ પ્રસંગે હાજરી આપી દર્શનનો લાભ લીધો.

+6