Posted in Junagadh

જિલ્લા ના કારોબારી સભ્યો સાથે આગામી કાર્યક્રમો અને સંગઠાત્મક ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપેલ.

આજરોજ જૂનાગઢ જીલ્લા ભા.જ.પ. કાર્યાલય ખાતે જુનાગઢ જિલ્લાની કારોબારી બેઠક પ્રભારી શ્રી ધવલભાઈ દવેની અધ્યક્ષતામાં મળેલ જેમાં પોરબંદરના સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, જિલ્લા સંગઠન પ્રભારી શ્રી ધવલભાઇ દવે, ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તેમજ પ્રદેશ કારોબારી સદસ્યો સાથે જીલ્લા પંચાયત તેમજ દૂધ સંઘનાં ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા અને જિલ્લા ના કારોબારી સભ્યો સાથે ઉપસ્થિત રહી પાર્ટીના સૂચવેલ આગામી કાર્યક્રમો અને સંગઠાત્મક ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપેલ.

+13