ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સૂચવેલ આગામી કાર્યક્રમો અંતર્ગત આજરોજ “શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ” મેંદરડા ખાતે જનસંપર્ક અભિયાન સાથે વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન અનુસંધાને યોજાયેલ બેઠકમાં અપેક્ષીત કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહીને સંગઠનલક્ષી મૂલ્યવાન માર્ગદર્શન આપેલ.




