આજરોજ માંગરોળ સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા સૂચવેલ જનસંપર્ક અભિયાન અને વિવિધ કાર્યક્રમોના આયોજન અંતર્ગત યોજાયેલ બેઠકમાં માંગરોળ શહેર – તાલુકાના અપેક્ષીત કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહીને સંગઠનલક્ષી જરૂરી માર્ગદર્શન આપેલ.









