Posted in Keshod

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં યોજાનારી બેઠકોના સુચારું આયોજન

આવતી કાલ તા.૧૫-એપ્રિલના રોજ કેશોદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં યોજાનારી બેઠકોના સુચારું આયોજન અંગે કાર્યક્રમની પુર્વ સંધ્યાએ સોની સમાજ વાડી ખાતે મુલાકાત કરી જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન આપ્યું.

+8

Posted in Junagadh

આણંદપુર ખાતે સમસ્ત ગામ દ્વારા સર્વે સમાજ ભવન નિર્માણ અર્થે બિલ્ડીંગનું ભૂમિ પૂજન

આજરોજ જુનાગઢ તાલુકાના આણંદપુર ખાતે સમસ્ત ગામ દ્વારા સર્વે સમાજ ભવન નિર્માણ અર્થે બિલ્ડીંગનું ભૂમિ પૂજન સ્વ હસ્તે કરી સમસ્ત ગ્રામજનો દ્વારા ગૌ સેવાના લાભાર્થ યોજાયેલ ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે હાજરી આપી.

+9

Posted in Junagadh

આંબેડકર સાહેબશ્રી ની ૧૩૨- મી જન્મ જયંતી નિમિત્તે યોજાયેલ ભીમ ભજન કાર્યક્રમ માં

આજ તા.૧૫ એપ્રીલના રોજ જુનાગઢ તાલુકાના ડુંગરપુર ખાતે બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકર સાહેબશ્રી ની ૧૩૨- મી જન્મ જયંતી નિમિત્તે યોજાયેલ ભીમ ભજન કાર્યક્રમ માં હાજરી આપી.

+6

Posted in JDCC Bank, Manavadar

ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની માણાવદર શાખા ખાતે બેંક વિઝિટ કરી,

આજ તા.૧૩- માર્ચના રોજ જૂનાગઢ જિલ્લાનાં માણાવદર ખાતે ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની માણાવદર શાખા ખાતે બેંક વિઝિટ કરી, બેંકની કામગીરી વિશે કર્મચારીઓ સાથે બેંક ની કાર્ય પદ્ધતિ વિશે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા.

+9

Posted in Junagadh

શ્રી વત્સલભાઈ પંડ્યાના સ્વમુખે કથાનું રસપાન કર્યું.

આજરોજ જૂનાગઢ તાલુકાના સોળવદર ગામે રામજી મંદિરના લાભાર્થે સમસ્ત સોળવદર ગામ આયોજીત ભગવત સપ્તાહના નિમંત્રણને લઈ હાજરી આપી, વ્યાસપીઠ પર બિરાજીત શ્રી વત્સલભાઈ પંડ્યાના સ્વમુખે કથાનું રસપાન કર્યું.

+2

Posted in Junagadh

“BIG BOX” CRICKET – 24 Hrs Opan- ટુર્નામેન્ટ

આજ તા.૮ એપ્રિલના રોજ જૂનાગઢના ડ્રીમસિટી ગ્રાઉન્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર દ્વારા “BIG BOX” CRICKET – 24 Hrs Opan- ટુર્નામેન્ટના નિમંત્રણ સ્વીકારી, સ્વહસ્તે ઓપનિંગ કરી ખુલ્લું મૂક્યું.

+7

Posted in Junagadh

“વોલ પેઇન્ટિંગ” અભિયાન કાર્યક્રમ અંતર્ગત આજરોજ જૂનાગઢ તાલુકાના વડાલ ગામ ખાતે…

આગામી લોકસભા ચૂંટણી પ્રચાર-પ્રસાર અંતર્ગત દેશની ૧૬૦ લોકસભા બેઠકો પર 6 એપ્રિલ થી ૧૫ મે સુઘી યોજાનાર “વોલ પેઇન્ટિંગ” અભિયાન કાર્યક્રમ અંતર્ગત આજરોજ જૂનાગઢ તાલુકાના વડાલ ગામ ખાતેથી વોલ પેઇન્ટિંગ અભિયાનનો શુભ પ્રારંભ કરાવ્યો.

+7