Posted in Talala

તાલાળા ખાતે શ્રી લેઉવા પટેલ યુવા સંગઠન દ્વારા આયોજીત સ્નેહ મિલન-2023

આજરોજ તાલાળા ખાતે શ્રી લેઉવા પટેલ યુવા સંગઠન દ્વારા આયોજીત સ્નેહ મિલન-2023 ના આયોજન અંતર્ગત નિમંત્રણ ને માન આપી કાર્યક્રમમાં હાજરી આપેલ,એ વેળાએ આયોજકો દ્વારા મારું અદકેરું સન્માન કરવામાં આવ્યું એ બદલ એમનો આભાર વ્યક્ત કરું છું.

+3

Unknown's avatar

Author:

SANJAY RATHOD Social Media Marketing Expert. Call me any Time: +91 9427738648