આજરોજ જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે આવેલ “ધી.જૂનાગઢ જિલ્લા સહકારી” બેંક લી. ની શાખા ખાતે મુલાકાત લઈ બેંક ના સ્ટાફ સાથે બેસી બેંકની સુચારુ કામગીરી અંગે માર્ગદર્શન આપેલ.
આજરોજ તાલાળા ખાતે શ્રી લેઉવા પટેલ યુવા સંગઠન દ્વારા આયોજીત સ્નેહ મિલન-2023 ના આયોજન અંતર્ગત નિમંત્રણ ને માન આપી કાર્યક્રમમાં હાજરી આપેલ,એ વેળાએ આયોજકો દ્વારા મારું અદકેરું સન્માન કરવામાં આવ્યું એ બદલ એમનો આભાર વ્યક્ત કરું છું.