Posted in Talala

તાલાલા તાલુકાના બોરવાવ ખાતે ભાગાભાઈ બારડના ચૂંટણી કાર્યાલય ખાતે કાર્યકરો સાથે મુલાકાત કરેલ.

આજ રોજ તાલાલા તાલુકાના બોરવાવ ખાતે ૯૧- તાલાલા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાગાભાઈ બારડના ચૂંટણી કાર્યાલય ખાતે તાલુકા સંગઠનના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો સાથે મુલાકાત કરેલ.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.