તા.૧૯ ઓક્ટોબરના રોજ વૈશ્વિક નેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જૂનાગઢ ની પવિત્ર ધરા પર પધારી રહ્યાં છે, તે અંતર્ગત જુનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદેદારોની બેઠક યોજાઈ, જેમાં ઉપસ્થિત રહી કાર્યક્રમના સુદ્રઢ આયોજન અર્થે ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું.














