આજરોજ માનનીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના પ્રવાસ દરમ્યાન કાર્યકર્તાઓ સાથે સીધા “સંવાદ કાર્યક્રમ” અંતર્ગત કાલસારી જીલ્લા પંચાયત સીટ તેમજ વિસાવદર શહેરના કાર્યકર્તાઓના પ્રશ્નો સાંભળી એમના પ્રશ્નો ના સત્વરે ઉકેલ આવે માટે આશ્વાસન આપેલ જે કાર્યક્રમમાં હાજરી આપી.











