આજરોજ તાલાલા માર્કેટીંગ યાર્ડ ખાતે જીલ્લા સહકારી બેંક દ્વારા મેગા ખેડૂત શિબિર કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો,આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા, જેમાં પ્રગતિશીલ ખેડૂતોના સન્માન સાથે માર્કેટિંગ યાર્ડ ખાતે લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાનું અનાવરણ કરાયું જેમાં હાજરી આપી.


































