આજ તા.12 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ શ્રી.સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગયાર્ડ જૂનાગઢ ખાતે ગુજરાત સરકાર ના સહકાર મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ શ્રી સાથે જૂનાગઢમહાનગર પ્રભારી ચંદ્રશેખર ભાઈ દવે સહિત ભાજપના આગેવાનોએ મુલાકાત કરી એ વેળાએ માર્કેટિંગ યાર્ડ ખાતે થઈ રહેલ કામગીરી અને વિકાસ લક્ષી કામગીરી અંગે માહિતગાર કરેલ.








