Posted in Junagadh

વિસાવદર તાલુકાના સીરવાણિયા ગ્રામપંચાયત ના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવનિયુક્ત સરપંચ સાથે મુલાકાત કરી.

આજરોજ વિસાવદર તાલુકાના સીરવાણિયા ગ્રામપંચાયત ના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવ નિયુક્ત સરપંચ સાથે જૂનાગઢ ઓફીસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Junagadh

જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામના પટેલ સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

આજરોજ 1.જાન્યુઆરીના રોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામ ના પટેલ સમાજ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Junagadh

વિસાવદર તાલુકાનાં છાલડા, વિછાવડ ગ્રામપંચાયત ના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવનિયુક્ત સરપંચ સહિત આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

આજરોજ વિસાવદર તાલુકાનાં છાલડા, વિછાવડ ગ્રામપંચાયત ના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવનિયુક્ત સરપંચ સહિત આગેવાનો સાથે જૂનાગઢ ઓફિસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Uncategorized

જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવાણિયા ગ્રામ પંચાયતના સરપંચ સહીતની ટીમ સાથે શુભેચ્છા મુલાકાત કરી.

આજ ૧.જાન્યુઆરીના રોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવાણિયા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ સહીતની ટીમ સાથે ગામના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Junagadh

નવા વર્ષના પ્રથમ દિવસે જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના સરપંચ સહીતની ટીમ સાથે શુભેચ્છા મુલાકાત કરી.

આજરોજ નવા વર્ષના પ્રથમ દિવસે જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવાણિયા,મોટા હડમતીયા,અને વીરપુર ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ સહીતની ટીમ સાથે ગામના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.