આજરોજ જૂનાગઢ ઓફિસ પર વિસાવદર તાલુકાના નાની પિંડાખાઈ ગામના સરપંચશ્રી સહિત આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.



આજરોજ જૂનાગઢ ઓફિસ પર વિસાવદર તાલુકાના નાની પિંડાખાઈ ગામના સરપંચશ્રી સહિત આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.



આજ તા. 4.જાન્યુઆરીના રોજ જૂનાગઢ તાલુકાનાં બંધાળા ગામનાં સરપંચ સહિત ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.





જૂનાગઢ તાલુકાનાં “ભલગામ” ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સહિત ગામના આગેવાનો સાથે આજરોજ જૂનાગઢ ઓફીસ ખાતે મુલાકાત કરી.


આજરોજ જૂનાગઢ તાલુકાના બેલા,અને માંડણપરા ગ્રામપંચાયતના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવનિયુક્ત સરપંચ સહિત ભાજપના આગેવાનો સાથે જૂનાગઢ ઓફીસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી.


આજરોજ ડૉ.સુભાષ અકેડેમીના ૪૫મા વાર્ષિકોત્સવ નિમિત્તે “લોકસેવા ઉત્સવ” કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ ખાતે ડો.સુભાષ આયુર્વેદીક અને જનરલ હોસ્પિટલ ના લોકાર્પણ પ્રસંગે ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા અને કર્મઠ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા જેમની સાથે કાર્યક્રમ માં હાજરી આપી.




















આજે 3 જાન્યુઆરી નારોજ જૂનાગઢ તાલુકાના સાંખડાવદર ગ્રામપંચાયત ના નવનિયુક્ત સરપંચ સહિત આગેવાનો સાથે મુલાકાત કરી, જૂનાગઢ ઓફિસ ખાતે શુભેચ્છા પાઠવી.


આજરોજ જૂનાગઢ કયાડા વાડી ખાતે શ્રી લેઉઆ પટેલ મહિલા સમિતિ દ્વારા કોરોના કાળમાં સ્વર્ગવાસ પામેલ દિવંગત મૃતાત્માં ના મોક્ષાર્થે યોજાયેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના કાર્યક્રમ માં હાજરી આપી બહેનો દ્વારા યોજાયેલ કાર્યને યથા યોગ્ય યોગદાન આપી બિરદાવ્યું હતું.













જૂનાગઢ ઓફિસ ખાતે આજરોજ વિસાવદર તાલુકાના રબારીકા ગ્રામપંચાયત ના નવનિયુક્ત સરપંચ અને આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.




આજરોજ વિસાવદર તાલુકાના રૂપાવટી ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ ઉદયભાઈ વિકમાં સાથે વિસાવદર તાલુકા પંચાયતના સભ્ય જયરાજસિંહ વિક્રમાં અને ટીમ સાથે જૂનાગઢ ઓફીસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી.


