આજરોજ ભેસાણ તાલુકાના રાણપુર ગામ ખાતે રૂ.૨૫.લાખના ખર્ચે પ્રાથમિક આરોગ્ય “સબ સેન્ટર” નું ખાત મુહુર્ત જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટોળીયા ની હસ્તે કરવામાં આવ્યું, વિકાસ લક્ષી લોક સુવિધાના કાર્યમાં હાજરી આપી સહભાગી બનાવવા નો અવસર પ્રાપ્ત થયો.








