આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ તાલુકાના ખડિયા ગામ ના દલિત સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.



આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ તાલુકાના ખડિયા ગામ ના દલિત સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.



આજરોજ ભેંસાણ તાલુકાના રાણપુર સમાજવાડી ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવનિયુક્ત સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, સહિત સમગ્ર ટીમનું સંમેલન સહ સન્માન નો કાર્યક્રમ યોજાયો, જેમાં હાજરી આપી ભેસાણ તાલુકાના સરપંચશ્રીઓ સહિત સમગ્ર ટીમનું સન્માન કર્યું.



















આજરોજ ભેસાણ તાલુકાના રાણપુર ગામ ખાતે રૂ.૨૫.લાખના ખર્ચે પ્રાથમિક આરોગ્ય “સબ સેન્ટર” નું ખાત મુહુર્ત જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટોળીયા ની હસ્તે કરવામાં આવ્યું, વિકાસ લક્ષી લોક સુવિધાના કાર્યમાં હાજરી આપી સહભાગી બનાવવા નો અવસર પ્રાપ્ત થયો.








