Posted in Junagadh

સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ “શાકભાજી અને ફળફળાદી” વિભાગ ખાતે રૂબરૂ મુલાકાત કરી.

આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ “શાકભાજી અને ફળફળાદી” વિભાગ ખાતે રૂબરૂ મુલાકાત કરી,યાર્ડ ખાતે શાકભાજી લઈ આવનાર ખેડૂતોને જરૂરી સુવિધા મળી રહે, એ સાથે યાર્ડમાં આગામી સમયમાં કરવામાં આવનાર વિકાસ કાર્યને લઇ માર્ગદર્શન આપેલ.

Posted in Junagadh

વિસાવદર તાલુકાના પિરવડ,ગામના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

આજરોજ વિસાવદર તાલુકાના પિરવડ, ગામના આગેવાનો સાથે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Bhesan

ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા ખાતે સનિસ્ટ કાર્યકર સાથે શુભેચ્છા મુલાકાત.

આજરોજ ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા ખાતે પ્રવાસ દરમ્યાન ભારતીય જનતા પાર્ટીના સનિસ્ટ કાર્યકર કાનજીભાઈ ભેડાના ઘરખાતે ભાજપના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Bhesan

ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા ખાતે “સબ સેન્ટર”નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું.

આજ ૨૯.જાન્યુઆરીના રોજ ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા ખાતે ૨૫.લાખના ખર્ચે પ્રાથમિક આરોગ્ય “સબ સેન્ટર”નું ખાત મુહુર્ત જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન પ્રવીણભાઈ પટોળીયાના હસ્તે કરવામાં આવ્યું, જેમાં હાજરી આપી લોક સુવિધાના કાર્યમાં સહભાગી બન્યો.