આજરોજ જૂનાગઢ ખાતે ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત બિલખા રોડ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વાહનવ્યહાર, નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાજય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે ધ્વજવંદન ત્યાર બાદ પરેડનું નિરિક્ષણ અને પ્રાસંગિક ઉદબોધન સાથે કોરોના વોરિયર્સ નું સન્માન કરવામાં આવ્યું જે વેળાએ ઊપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.








