Posted in Junagadh

પ્રજાસત્તાક પર્વ ના દિવસે જૂનાગઢ મહાનગરપાલીકા દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરાયું.

આજરોજ પ્રજાસત્તાક પર્વ ના દિવસે જૂનાગઢ મહાનગરપાલીકા દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ વાહનવ્યહાર, નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાજય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે કરાયું, એ વેળાએ ઊપસ્થિત રહી લોક કાર્યમાં સહભાગી બન્યો.

Posted in Keshod

કેશોદ તાલુકાના અગતરાય ખાતે ધી.જૂનાગઢ જીલ્લા સહકારી બેંકની પેટા શાખાના નવનિર્મિત અત્યાધુનિક મકાનનું લોકાર્પણ કરાયું.

આજરોજ ૨૬.જાન્યુઆરીના દિવસે કેશોદ તાલુકાના અગતરાય ખાતે ધી.જૂનાગઢ જીલ્લા સહકારી બેંકની પેટા શાખાના નવનિર્મિત અત્યાધુનિક મકાનનું લોકાર્પણ વાહનવ્યહાર,નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાજય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે કરાયું જેમાં હાજરી આપી

Posted in Junagadh

જૂનાગઢ ખાતે પ્રજાસત્તાક દિનની જિલ્‍લા કક્ષાની ઉજવણી કરવામાં આવી.

આજરોજ જૂનાગઢ ખાતે ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્‍લા કક્ષાની ઉજવણી અંતર્ગત બિલખા રોડ સ્‍થિત પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે વાહનવ્યહાર, નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાજય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે ધ્વજવંદન ત્યાર બાદ પરેડનું નિરિક્ષણ અને પ્રાસંગિક ઉદબોધન સાથે કોરોના વોરિયર્સ નું સન્માન કરવામાં આવ્યું જે વેળાએ ઊપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.