આજ તા.૨૦ જાન્યુઆરી ના રોજ વિસાવદર તાલુકાના વેકરીયાગામ ખાતે પ્રવાસ દરમ્યાન વેકરીયા ગામના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી,ગામના વિકાસ અર્થે પ્રશ્નોના ઉકેલ લાવવા ચર્ચા કરવામાં આવી.









આજ તા.૨૦ જાન્યુઆરી ના રોજ વિસાવદર તાલુકાના વેકરીયાગામ ખાતે પ્રવાસ દરમ્યાન વેકરીયા ગામના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી,ગામના વિકાસ અર્થે પ્રશ્નોના ઉકેલ લાવવા ચર્ચા કરવામાં આવી.









આજરોજ વિસાવદર તાલુકાના વેકરીયા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવ નિયુક્ત ગ્રામપંચાયત ના સરપંચશ્રી. ઉપસરપંચશ્રી અને પંચાયતની ટીમ નું સન્માન કાર્યક્રમના આયોજન માં હાજરી આપી ગ્રામ પંચાયતની નવનિયુકત બોડી અને ગામના આગેવાનો નું સન્માન કર્યું.
























આજરોજ વિસાવદર કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી, પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરેલી. આતકે લોકો ના પ્રશ્નો અને રજુઆતો સાંભળી તેઓના પ્રશ્નોના ઉકેલ માટે જરૂરી સુચનાઓ આપી તમામ પ્રશ્નો ઉકેલવા પ્રયત્નો કરેલ.









આજરોજ કેશોદ મુકામે પ્રવાસ દરમ્યાન કેશોદ શહેર અને તાલુકા ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી એમના પ્રશ્નો સાંભળી નિરાકરણ માટે જરૂરી સુચનાઓ આપી.









પ્રદેશ અધ્યક્ષશ્રી.સી.આર પાટીલ સાહેબ દ્વારા કમલમ ખાતેથી સંગઠનના હોદ્દેદારો ને માહિતી આપવા ઓન લાઇન વર્ચ્યુલ બેઠક નું આયોજન કરેલ જેના ભાગરૂપે આજરોજ ભારતીય જનતા પાર્ટી કેશોદ શહેર ની કારોબારી મળી,જેમાં હાજરી આપી સંગઠન ને વધુ મજબૂત બનાવવાની સાથે પાર્ટી દ્વારા સૂચવેલા કાર્યોને ને સત્વરે પૂર્ણ કરવાની સાથે જરૂરી માર્ગદર્શન આપેલ.







