આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર, બગસરા અને ભેસાણ તાલુકાના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ તેમજ સભ્યશ્રીઓ જેમાં ભલગામ થી વાળા નનકુભાઈ વિક્રમભાઈ, ભટ્ટ હિરેનભાઈ દલપતભાઈ, નીતિનભાઈ હંસરાજભાઈ, રસિકભાઈ પોપટભાઈ વઘાસિયા, ચંદુભાઈ જેરામભાઈ, નવાણીયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ, ગોવિંદભાઈ હિરપરા, વાંદરવડ ના પૂર્વ સરપંચ મયુરભાઈ કપુરીયા, પિંડાખાઈ નાના પ્રવીણ ભાઈ ચોવટીયા, ગ્રામ પંચાયત સભ્ય જમનભાઈ ભીખુભાઈ ગોધાણી, છગન ભાઈ ડોબરીયા, રમેશ ભાઈ શંભુભાઈ પાનસુરીયા, પિયુષભાઈ મનસુખભાઈ તેજાણી, ભરતભાઈ મધુભાઈ પાનસુરીયા, ગ્રામ પંચાયતના સદસ્ય ભુપતભાઈ જયંતીભાઈ જોષી, પૂર્વ સરપંચ મહેશભાઈ પ્રેમજીભાઈ ગજેરા, કડાયા ના સરપંચ અશ્વિનભાઈ વિઠ્ઠલભાઈ બાંભરોલીયા, તેમજ રફાળીયાના પ્રફુલભાઈ કૂંડારીયા તેમજ સરપંચ શ્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી.






