આજરોજ ડૉ.સુભાષ અકેડેમીના ૪૫મા વાર્ષિકોત્સવ નિમિત્તે “લોકસેવા ઉત્સવ” કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ ખાતે ડો.સુભાષ આયુર્વેદીક અને જનરલ હોસ્પિટલ ના લોકાર્પણ પ્રસંગે ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા અને કર્મઠ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા જેમની સાથે કાર્યક્રમ માં હાજરી આપી.



















