આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ” પંડીત દીનદયાલ ભવન ” ખાતે આગામી કાર્યક્રમ ને લઇ જીલ્લા હોદેદારો ની બેઠક મળી જેમાં હાજરી આપી સંગઠન ને વધુ મજબૂત બનાવવાની સાથે પાર્ટી દ્વારા આવનારા દિવસોમાં યોજાનાર કાર્યક્રમ અંતર્ગત તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપી.














