Posted in Junagadh

વિસાવદર તાલુકાના નાના કોટડા ગામના નવનિયુક્ત સરપંચ અને સભ્યો સાથે મુલાકાત.

આજરોજ વિસાવદર તાલુકાના નાના કોટડા ગામના નવનિયુક્ત સરપંચ અને સભ્યો સાથે જૂનાગઢ ઓફીસ ખાતે મુલાકાત કરી શુભેરછા પાઠવી.

Posted in Junagadh

જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલૂકના સેત્રુંજીવડાળા ના સરપંચશ્રી ,અને એમની ટીમ સાથે શુભેચ્છા મુલાકાત કરી.

આજરોજ ૨૮ ડિસેમ્બરના રોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલૂકના સેત્રુંજીવડાળા ના સરપંચશ્રી ,અને એમની ટીમ સાથે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Keshod

ભેસાણ તાલુકાના રાણપુર ગામ ખાતે ખેડૂતલક્ષી માર્ગદર્શન શિબિર તેમજ પ્રદર્શની યોજાઈ જેમાં હાજરી આપી.

આજરોજ ભેસાણ તાલુકાના રાણપુર ગામ ખાતે કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અંતર્ગત સુશાસન સપ્તાહ નિમિત્તે ખેડૂત લક્ષી માર્ગદર્શન શિબિર તેમજ પ્રદર્શની યોજાઈ જેમાં ગુજરાતસરકારના પુર્વમંત્રી અને ગુજરાત ગ્રામ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા સાથે હાજરી આપી.