Posted in Junagadh

જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની મીટીંગ મળેલ.

આજરોજ જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની મીટીંગ મળેલ જેમાં હાજરી આપી.

Posted in Junagadh

જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે નાબાર્ડ ઇન્સ્પેકટિંગ ઑફિસરશ્રી નીરજ કુમાર સિંગ સાહેબ સાથે બેઠક કરવામાં આવી.

જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે નાબાર્ડ ઇન્સ્પેકટિંગ ઑફિસરશ્રી નીરજ કુમાર સિંગ સાહેબ સાથે બેઠક કરવામાં આવી જેમાં ઉપસ્થિત રહી બેન્કના ઇન્સ્પેકસન કરાયા બાદ જરૂરી ચર્ચાઓ કરી જેમાં માઈકો એ.ટી.એમ સાથે બેંક વધુને વધુ ખેડૂતલક્ષી સહાયક બની રહે એ હેતુ ચર્ચાઓ કરાઈ હતી.આ બેઠકમાં બોર્ડના ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના વડાલ ગામના કોળી સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત.

આજરોજ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય *પંડીત દિન દયાલ ભવન* ખાતે જૂનાગઢ તાલુકાના વડાલ ગામના કોળી સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી