Posted in Mangarol

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે તાલુકા ભાજપ ની કારોબારી મળી હતી જેમાં હાજરી આપી.

આજરોજ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે માંગરોળ તાલુકા ભાજપ ની કારોબારી મળી હતી જેમાં હાજરી આપી.આગામી કાર્યક્રમો અંગે માહિતી આપી હતી.

Posted in Mangarol

માંગરોળ ખાતે આવેલ જૂનાગઢ જિલ્લા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક લી.ની શાખા ખાતે મુલાકાત.

માંગરોળ ખાતે આવેલ જૂનાગઢ જિલ્લા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક લી.ની શાખા ખાતે કર્મચારીઓ સાથે મુલાકાત કરી બેંકની કામગીરી અંગે માહિતી મેળવી હતી.

Posted in Junagadh

ચોરવાડ ખાતે ધી. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની પેટા શાખા ખાતે કર્મચારી સાથે મુલાકાત.

આજરોજ ચોરવાડ ખાતે ધી. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની પેટા શાખા ખાતે કર્મચારી સાથે મુલાકાત કરેલ અને બ્રાન્ચ માં ચાલી રહેલી કામગીરીની નોંધ લીધેલ.

Posted in Mendarada

મેંદરડા ખાતે આવેલ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની બ્રાન્ચ ખાતે વિઝિટ કરી બેંક ના કર્મીઓ સાથે મુલાકાત કરી.

આજરોજ મેંદરડા ખાતે આવેલ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની બ્રાન્ચ ખાતે વિઝિટ કરી બેંક ના કર્મીઓ સાથે મુલાકાત કરી.