Posted in Bhesan

ભેસાણ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે હાજરી આપી.

આજરોજ ભેસાણ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે હાજરી આપી કાર્યકર્તા સાથે બેઠક કરી સ્થાનિક પ્રશ્નો નું નિરાકરણ સાથે આવનારા દિવસોમાં યોજાનાર કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપેલ.

Posted in Bhesan

ભેસાણ તાલુકાના ડમરાળા ગામ ખાતે યોજાયેલ શ્રી અન્નપૂર્ણા માતાજી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હાજરી આપી.

આજરોજ ભેસાણ તાલુકાના ડમરાળા ગામ ખાતે યોજાયેલ શ્રી અન્નપૂર્ણા માતાજી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તેમજ શ્રી મુંડીયાસ્વામી મહારાજ ની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ચાપરડા સ્થિત બ્રહ્માનંદધામ ના સંતશ્રી મુક્તાનંદબાપુ સાથે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા કિસાન મોરચાના મંત્રી દ્વારા જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે મારી સન્માન કરાયું એ બદલ આભાર.

આજરોજ જૂનાગઢ જિલ્લા કિસાન મોરચાના મંત્રી ખડીયાના ઘનશ્યામભાઈ પીઠયા અને એમની ટીમ દ્વારા ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે મારી વરણી થતા પુષ્પગુચ્છ થી સન્માન કરાયું એ બદલ આભાર ની લાગણી વ્યક્ત કરું છું

Posted in Junagadh

વિસાવદર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ અને તેમની ટીમ દ્વારા શુભેચ્છા મુલાકાત.

ધી.જૂનાગઢ જિલ્લા સહકારી સંઘ લી. ના ચેરમેન બનવાની ખુશી વ્યક્ત કરવા આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ભાલાભાઈ ભેટારીયા અને તેમની ટીમ દ્વારા શુભેચ્છા મુલાકાત પાઠવવામાં આવી છે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું

Posted in Junagadh

જુનાગઢ ઓફિસ ખાતે વડાલ સ્થિત વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલ ના ટ્રસ્ટીઓ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છા મુલાકાત.

આજરોજ જુનાગઢ ઓફિસ ખાતે વડાલ સ્થિત વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલ ના ટ્રસ્ટીઓ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છા મુલાકાત પાઠવવામાં આવી.

Posted in Visavadar

લેરીયા ખાતે કોટિલા પરીવાર દ્વારા નેજાધારી રામામંડળ નું આયોજન કરવામાં આવ્યું.

લેરીયા ખાતે કોટિલા પરીવાર દ્વારા નેજાધારી રામામંડળ નું આયોજન કરવામાં આવ્યું જેમાં યોજાયેલ યાત્રામાં જોડાઇ રામજી મંદિર ખાતે શ્રી રામ ભગવાનના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો.

Posted in Visavadar

વિસાવદર શહેર અને તાલુકા ભાજપ ના આગેવાનો અને કાર્યકરો દ્વારા જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે નિમણૂક મળવાને લઈ શુભેચ્છાઓ પાઠવી.

આજરોજ વિસાવદર શહેર અને તાલુકા ભાજપ ના આગેવાનો અને કાર્યકરો દ્વારા જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે નિમણૂક મળવાને લઈ ઉમકળાભેર સ્વાગત કર્યુ અને શુભેચ્છાઓ પાઠવી તે બદલ ખુબ ખુબ આભાર.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે નિમણૂક.

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે નિમણૂક મળવાને લઈ જૂનાગઢ ઓફીસ ખાતે શુભેચ્છા પાઠવવા આવેલ આગેવાનો નો ખુબ ખુબ આભાર.