Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા યુવા મોરચા ની કારોબારી બેઠક જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા યુવા મોરચા ની કારોબારી બેઠક જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળેલ, જેમાં ઉપસ્થિત રહી જિલ્લા યુવા મોરચાના યુવાનોને સંબોધિત કરીને પ્રોત્સાહિત કરેલ. બેઠક માં પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી નરેશભાઈ દેસાઈ, જિલ્લા યુવા મોરચા ના પ્રભારી ઋષિભાઈ વેકરીયા, હાર્દિકભાઈ ડોડીયા ઉપસ્થિત રહેલ. જિલ્લા યુવા મોરચા ના પ્રમુખશ્રી અશોકભાઇ રાઠોડ, બંને મહામંત્રી શ્રી ઘનશ્યામભાઈ કોટડીયા અને મહેશભાઇ ભરાઈ ને સફળ આયોજન બદલ ખુબ ખુબ અભિનંદન.

Posted in Bhesan

ભેસાણ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે હાજરી આપી કાર્યકર્તા સાથે બેઠક કરી સ્થાનિક પ્રશ્નો નું નિરાકરણ.

આજરોજ ભેસાણ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે હાજરી આપી કાર્યકર્તા સાથે બેઠક કરી સ્થાનિક પ્રશ્નો નું નિરાકરણ સાથે આવનારા દિવસોમાં યોજાનાર કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપેલ.

Posted in Bhesan

ભેસાણ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે હાજરી આપી.

આજરોજ ભેસાણ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે હાજરી આપી કાર્યકર્તા સાથે બેઠક કરી સ્થાનિક પ્રશ્નો નું નિરાકરણ સાથે આવનારા દિવસોમાં યોજાનાર કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપેલ.

Posted in Bhesan

ભેસાણ તાલુકાના ડમરાળા ગામ ખાતે યોજાયેલ શ્રી અન્નપૂર્ણા માતાજી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હાજરી આપી.

આજરોજ ભેસાણ તાલુકાના ડમરાળા ગામ ખાતે યોજાયેલ શ્રી અન્નપૂર્ણા માતાજી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તેમજ શ્રી મુંડીયાસ્વામી મહારાજ ની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ચાપરડા સ્થિત બ્રહ્માનંદધામ ના સંતશ્રી મુક્તાનંદબાપુ સાથે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી.