Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા કિસાન મોરચાના મંત્રી દ્વારા જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે મારી સન્માન કરાયું એ બદલ આભાર.

આજરોજ જૂનાગઢ જિલ્લા કિસાન મોરચાના મંત્રી ખડીયાના ઘનશ્યામભાઈ પીઠયા અને એમની ટીમ દ્વારા ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે મારી વરણી થતા પુષ્પગુચ્છ થી સન્માન કરાયું એ બદલ આભાર ની લાગણી વ્યક્ત કરું છું

Posted in Junagadh

વિસાવદર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ અને તેમની ટીમ દ્વારા શુભેચ્છા મુલાકાત.

ધી.જૂનાગઢ જિલ્લા સહકારી સંઘ લી. ના ચેરમેન બનવાની ખુશી વ્યક્ત કરવા આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ભાલાભાઈ ભેટારીયા અને તેમની ટીમ દ્વારા શુભેચ્છા મુલાકાત પાઠવવામાં આવી છે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું

Posted in Junagadh

જુનાગઢ ઓફિસ ખાતે વડાલ સ્થિત વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલ ના ટ્રસ્ટીઓ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છા મુલાકાત.

આજરોજ જુનાગઢ ઓફિસ ખાતે વડાલ સ્થિત વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલ ના ટ્રસ્ટીઓ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છા મુલાકાત પાઠવવામાં આવી.