Posted in Junagadh

અખંડ ભારતના ઘડવૈયા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ “એકતા દિવસ” નિમિત્તે પુષ્પાંજલિ કરવામાં આવી હતી.

અખંડ ભારતના ઘડવૈયા અને ભારતવર્ષ નું ગૌરવ એવા લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને સમર્પિત રાષ્ટ્રીય “એકતા દિવસ નિમિત્તે” જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે સરદાર સાહેબને પુષ્પાંજલિ કરવામાં આવી હતી.જેમાં માર્કેટીંગ યાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટરો તેમજ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં હાજરી આપી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પવંદના કરી હતી.