આજરોજ જૂનાગઢ તાલુકાના નવાગામ ખાતે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી જૂનાગઢ દ્વારા માનનીય મંત્રીશ્રી અર્જુન સિંહ ચૌહાણ ના હસ્તે પ્રધાનમંત્રીના “રમશે ગુજરાત જીતશે ગુજરાત” સંકલ્પ અંતર્ગત નવાગામ પ્રાથમિક શાળામાં મનરેગા યોજના અંતર્ગત રમત ગમતના મેદાન નું ભૂમિ પૂજન કરાયું પ્રસંગે હાજરી આપી.





