Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના નવાગામ ખાતે પ્રાથમિક શાળામાં મનરેગા યોજના અંતર્ગત રમત ગમતના મેદાન નું ભૂમિ પૂજન કરાયું.

આજરોજ જૂનાગઢ તાલુકાના નવાગામ ખાતે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી જૂનાગઢ દ્વારા માનનીય મંત્રીશ્રી અર્જુન સિંહ ચૌહાણ ના હસ્તે પ્રધાનમંત્રીના “રમશે ગુજરાત જીતશે ગુજરાત” સંકલ્પ અંતર્ગત નવાગામ પ્રાથમિક શાળામાં મનરેગા યોજના અંતર્ગત રમત ગમતના મેદાન નું ભૂમિ પૂજન કરાયું પ્રસંગે હાજરી આપી.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના નવાગામ ખાતે પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત ત્રણ લાભાર્થીઓને ઘરના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી.

આજરોજ જૂનાગઢ તાલુકાના નવાગામ ખાતે, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી જૂનાગઢ દ્વારા માનનીય મંત્રીશ્રી અર્જુન સિંહ ચૌહાણ ગામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ ગુજરાત સરકાર ના હસ્તે પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળની યોજના અંતર્ગત ત્રણ લાભાર્થીઓને ઘરના ઘર ના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી.