Posted in Talala

તાલાળા ખાતે જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગ ના પ્રથમ દિવસ ના અંતે લોકગાયક શ્રી દિવ્યેશભાઈ જેઠવા ધ્વારા સુંદર મજાનો સંસ્કૃતિક કાર્યક્રમ આપવામાં આવેલ.

તાલાળા ખાતે જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગ ના પ્રથમ દિવસ ના અંતે લોકગાયક શ્રી દિવ્યેશભાઈ જેઠવા ધ્વારા સુંદર મજાનો સંસ્કૃતિક કાર્યક્રમ આપવામાં આવેલ જેને તમામ શિક્ષાર્થીઓ એ મનભરીને માણેલ..Bharatiya Janata Party (BJP)BJP Gujarat C R Paatil Kirit Patel

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.