તાલાળા ખાતે જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગ ના પ્રથમ દિવસ ના અંતે લોકગાયક શ્રી દિવ્યેશભાઈ જેઠવા ધ્વારા સુંદર મજાનો સંસ્કૃતિક કાર્યક્રમ આપવામાં આવેલ જેને તમામ શિક્ષાર્થીઓ એ મનભરીને માણેલ..Bharatiya Janata Party (BJP)BJP Gujarat C R Paatil Kirit Patel
Day: October 26, 2021
તાલાળા ગીર ખાતે પ્રશિક્ષણ વર્ગ દ્રિતિય દિવસ ના ચોથા સત્રમાં “સોશિયલ મીડિયા નો પ્રભાવી ઉપયોગ” વિષય ઉપર શ્રી મહેશભાઇ કસવાલા એ પ્રભાવી વકતવ્ય આપેલ.
તાલાળા ગીર ખાતે પ્રશિક્ષણ વર્ગ દ્રિતિય દિવસ ના ચોથા સત્રમાં “સોશિયલ મીડિયા નો પ્રભાવી ઉપયોગ” વિષય ઉપર શ્રી મહેશભાઇ કસવાલા એ પ્રભાવી વકતવ્ય આપેલ. આ સત્ર ના અઘ્યક્ષ તરીકે શ્રી ગીતાબેન માલમ રહ્યા હતા.
જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગના બીજા દિવસનું પાંચમું સત્ર શ્રી કનુભાઈ ભાલાળા ની અઘ્યક્ષતા માં શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ એ લીધેલ.
જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગના બીજા દિવસનું પાંચમું સત્ર શ્રી કનુભાઈ ભાલાળા ની અઘ્યક્ષતા માં શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ એ લીધેલ. જેમનો વિષય હતો “ભારત વૈશ્વિક પરિદ્રશ્ય”
જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગના બીજા દિવસનું પ્રથમ સત્ર શ્રી વેલજીભાઈ મસાણી ની અઘ્યક્ષતા માં શ્રી હિરેનભાઇ હીરપરા એ લીધેલ.
આજના જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગના બીજા દિવસનું પ્રથમ સત્ર શ્રી વેલજીભાઈ મસાણી ની અઘ્યક્ષતા માં શ્રી હિરેનભાઇ હીરપરા એ લીધેલ. જેમનો વિષય હતો 2014 પછી ભારતની રાજનીતિમાં આવેલ બદલાવ.










































