આજ ના જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગ ના પ્રથમ દિવસ ના અંતે લોકગાયક શ્રી દિવ્યેશભાઈ જેઠવા ધ્વારા સુંદર મજાનો સંસ્કૃતિક કાર્યક્રમ આપવામાં આવેલ જેને તમામ શિક્ષાર્થીઓ એ મનભરીને માણેલ..
Day: October 25, 2021
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લાનો “જિલ્લા પ્રશિક્ષણ વર્ગ” તાલાળા ખાતે આજથી આરંભ થયેલ.
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લાનો “જિલ્લા પ્રશિક્ષણ વર્ગ” તાલાળા ખાતે આજથી આરંભ થયેલ. પ્રથમ સત્ર શ્રી ધવલભાઈ દવે ની અધ્યક્ષતા માં યોજાયેલ. સત્ર ના વક્તા તરીકે પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી આર.સી. ફળદુ સાહેબે ભારતીય જનતા પાર્ટી ના ઇતિહાસ વિષય પર વક્તવ્ય આપેલ.
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લાનો”જિલ્લા પ્રશિક્ષણ વર્ગ”તાલાળા ખાતે આજથી આરંભ થયેલ.
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લાનો “જિલ્લા પ્રશિક્ષણ વર્ગ,”તાલાળા ખાતે આજથી આરંભ થયેલ. દ્વિતીય સત્ર શ્રી અરવિંદભાઈ લાડાણી ની અધ્યક્ષતા માં યોજાયેલ. સત્ર ના વક્તા તરીકે શ્રી અશોકભાઈ ડાંગર એ “આપણો વિચાર પરિવાર” વિષય પર વક્તવ્ય આપેલ.
જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગના પ્રથમ દિવસ નું પાંચમું અને છેલ્લું સત્ર શ્રી જવાહરભાઈ ચાવડા ની અઘ્યક્ષતા માં ગૌતમભાઈ ગેડિયા એ લીધેલ.
આજ ના જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગ ના પ્રથમ દિવસ નું પાંચમું અને છેલ્લું સત્ર શ્રી જવાહરભાઈ ચાવડા ની અઘ્યક્ષતા માં ગૌતમભાઈ ગેડિયા એ લીધેલ. જેમનો વિષય હતો કેન્દ્ર સરકારની વિકાસ ની યોજનાઓ આપણાં પ્રદેશ ના સંદર્ભમાં.


































































