આજરોજ જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા કૃષિ યુનિ.ના ઓડીટોરીયમ ખાતે પ્રભારી મંત્રીશ્રી અને વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાજ્ય સરકારે લોકો માટેની વિવિધયોજના નાં લાભાર્થીઓને પ્રભારી મંત્રીશ્રીના હસ્તે કલ્યાલકારી યોજનાના મંજૂરીપત્ર,આપવામાં આવ્યા હતા. તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને કાર્ડ અપાયા હતા.જેમાં હાજર રહેવાનો લાભ મળ્યો.

















