આજરોજ જૂનાગઢ જીલ્લાના વડાલ ગામ ખાતે ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી નાં હસ્તે “નલ સે જલ” કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જીલ્લાના તાલુકાની ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ હેઠળ નાં “વાસ્મો ” પુરસ્કૃત પાંચ ગામોની રૂ.૧૭૬.૬૨ લાખના ખર્ચે આંતરીક ગ્રામ્ય પેયજળ યોજના હેઠળ સાકાર થતી યોજના નું ખાતમુહૂર્ત કાર્યક્રમ માં હાજરી આપી સરકારી યોજના નો લાભ છેવાડાના દરેક વ્યક્તિ સુધી પહોંચે એ અર્થે માર્ગદર્શન આપ્યું હતું.
Day: October 14, 2021
જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા કૃષિ યુનિ.ના ઓડીટોરીયમ ખાતે પ્રભારી મંત્રીશ્રી અને વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો જેમાં રાજ્ય સરકારે લોકો માટેની વિવિધયોજના નાં લાભાર્થીઓને મંજૂરીપત્રઆપવામાં આવ્યા હતા.
આજરોજ જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા કૃષિ યુનિ.ના ઓડીટોરીયમ ખાતે પ્રભારી મંત્રીશ્રી અને વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાજ્ય સરકારે લોકો માટેની વિવિધયોજના નાં લાભાર્થીઓને પ્રભારી મંત્રીશ્રીના હસ્તે કલ્યાલકારી યોજનાના મંજૂરીપત્ર,આપવામાં આવ્યા હતા. તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને કાર્ડ અપાયા હતા.જેમાં હાજર રહેવાનો લાભ મળ્યો.
ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી અધ્યક્ષતામાં મીટિંગમાં વહીવટી તંત્ર દ્વારા થતી કામગીરી અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.
આજરોજ જીલ્લા સેવા સદન કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્ર નાં કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર નાં અધિકારીઓ ની સાથે ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી અધ્યક્ષતામાં મિટીંગ યોજાઇ હતી.જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાં,પુર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા,જીલ્લા પંચાયત નાં પ્રમુખ શાંતાબેન ખટારીયા,જીલ્લા સહકારી બેંકના એમડી.દિનેશભાઈ ખટારીયા,સહિત પદાધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી જે મીટિંગમાં ઉપસ્થિત રહી વહીવટી તંત્ર દ્વારા થતી કામગીરી અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.
જીલ્લા પંચાયત કચેરી ખાતે નાં કોન્ફરન્સ હોલ ખાતે ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી ની અધ્યક્ષતામાં મિટીંગ યોજાઇ હતી.
આજરોજ તા.૧૪.૦૯.૨૦૨૧ નાં રોજ જીલ્લા પંચાયત કચેરી ખાતે નાં કોન્ફરન્સ હોલ ખાતે ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી ની અધ્યક્ષતામાં મિટીંગ યોજાઇ હતી.જેમાં સાંસદ રાજેશ ચુડાસમાં,પુર્વકેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જવાહર ભાઈ ચાવડા,જીલ્લા પંચાયત નાં પ્રમુખ શાંતાબેન ખટારીયા,જીલ્લા સહકારી બેંકના એમડી.દિનેશભાઈ ખટારીયા,જૂનાગઢ જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ નગરપાલિકા,પ્રમુખશ્રીઓ તેમજ પાર્ટીના સંગઠન નાં કાર્યકરો જીલ્લા ભાજપ નાં હોદ્દેદારો અને ચુંટાયેલા સભ્યો સાથે બેઠક યોજી હતી,જેમાં લોકહિત નાં પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી,આ બેઠક માં ઉપસ્થિત રહેવાનો લાભ મળ્યો..
ભેસાણ તાલુકાના છોડવડી ગામ ખાતે ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજીનાં કાર્યક્રમ માં હાજરી આપી સરકારી યોજના નો લાભ છેવાડાના દરેક વ્યક્તિ સુધી પહોંચે એ અર્થે માર્ગદર્શન આપ્યું હતું.
આજરોજ તા.૧૪.૦૯.૨૦૨૧ નાં રોજ ભેસાણ તાલુકાના છોડવડી ગામ ખાતે ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજીનાં હસ્તે “નલ સે જલ” કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જીલ્લાના ભેસાણ તાલુકાની “વાસ્મો ” પુરસ્કૃત પાંચ ગામોની રૂ.૫૦૨.૭૮ લાખના ખર્ચે સાકાર થતી યોજના નું ખાતમુહૂર્ત. કાર્યક્રમ માં હાજરી આપી સરકારી યોજના નો લાભ છેવાડાના દરેક વ્યક્તિ સુધી પહોંચે એ અર્થે માર્ગદર્શન આપ્યું હતું
ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ગુજરાત સરકાર ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી જૂનાગઢ જિલ્લામા ઉમળકા ભેર સ્વાગત કર્યું હતું.
આજરોજ ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ગુજરાત સરકાર ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી જૂનાગઢ પધારી,જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે ભારતીય જનતા પાર્ટી મધ્યસ્થ કાર્યાલય નું એમના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું.જેમાં સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા સાથે ઉપસ્થિત રહેલ. આ અવસરે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો દ્વારા બાઇક રેલી યોજી માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી નું ઉમળકા ભેર સ્વાગત કર્યું હતું.











































































