આજરોજ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં ભગવાન સોમનાથ દાદાના સાંનિધ્યે યોજાયેલા કાર્યક્રમ મા પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી સી આર.પાટીલ સાહેબ નાં અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં હાજરી આપી પ્રગતીશીલ ખેડૂતોને સન્માનીત કરવાના કાર્યક્રમ મા સહભાગી થયેલ.
Day: October 9, 2021
જૂનાગઢ જીલ્લા કાર્યાલય દિનદયાલ ભવન ખાતે નવ નિર્મિત સ્વામી વિવેકાનંદ પુસ્તકાલય (લાઇબ્રેરી)ના લોકાર્પણ પ્રસંગે પધારતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબનો ભવ્ય સન્માન.
આજરોજ જૂનાગઢ જીલ્લા કાર્યાલય દિનદયાલ ભવન ખાતે નવ નિર્મિત સ્વામી વિવેકાનંદ પુસ્તકાલય (લાઇબ્રેરી)ના લોકાર્પણ પ્રસંગે પધારતા હોય ત્યારે જૂનાગઢ શહેર અને જિલ્લાના પટેલ સમાજ દ્વારા શિવમ પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબનો ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો,જેમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.






















