Posted in Junagadh

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબજી જીલ્લા કાર્યાલય દીનદયાલ ભવન ખાતે પધાર્યા હતા.

આજરોજ તા.૨૯.૯.૨૦૨૧ નાં રોજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબજી આજે ભારતીય જનતા પાર્ટીના જીલ્લા કાર્યાલય દીનદયાલ ભવન ખાતે પધાર્યા હતા, એ વેળાએ એમનું સ્વાગત કરવાનો અવશર પ્રાપ્ત થયો, સી.આર.પાટીલ સાહેબજી સાહેબે કાર્યાલય ની મુલાકાત કરી કાર્યાલય ખાતે થતી કામગીરીથી અભિભૂત થયા હતા.